ઉ○ક્રિ○
રિગાર્ડ
બારીકાઈથી જોવું, નિહાળવું, એક નજર, અનિમેષ દૃષ્ટિ, –ની તરફ ધ્યાન આપવું, ધ્યાન, લક્ષ, કાળજી, ગણવું, લેખવું, –ને અમુક તરીકે જોવું, –ની સાથે સંબંધ કે નિસ્બત હોવી, -ની ગણના કરવી, ચિંતા, આદર, પૂજ્યભાવ, સ્નેહભરી ભાવનાઓ, શુભેચ્છાઓ, -ના તરફ સદભાવ ધરાવવો, પસંદગી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | રિગાર્ડ | બારીકાઈથી જોવું, નિહાળવું, એક નજર, અનિમેષ દૃષ્ટિ, –ની તરફ ધ્યાન આપવું, ધ્યાન, લક્ષ, કાળજી, ગણવું, લેખવું, –ને અમુક તરીકે જોવું, –ની સાથે સંબંધ કે નિસ્બત હોવી, -ની ગણના કરવી, ચિંતા, આદર, પૂજ્યભાવ, સ્નેહભરી ભાવનાઓ, શુભેચ્છાઓ, -ના તરફ સદભાવ ધરાવવો, પસંદગી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.