સ○ક્રિ○
રીહબિલિટેટ
પૂર્વ સ્થિતિ પર પુન:સ્થાપિત કરવું, ફરી વસવું, વસાવવું, ફરી નોકરીમાં રાખવું, ફેર નિમણૂક આપવી, પાછું સોંપવું, પુન:પ્રતિષ્ઠિત કરવું, સુધારવું, અગાઉના હક, આબરૂ, મિલકત, આરોગ્ય, ક્ષમતા ઇ. પાછું મેળવી આપવું, પૂર્વપદે બેસાડવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | રીહબિલિટેટ | પૂર્વ સ્થિતિ પર પુન:સ્થાપિત કરવું, ફરી વસવું, વસાવવું, ફરી નોકરીમાં રાખવું, ફેર નિમણૂક આપવી, પાછું સોંપવું, પુન:પ્રતિષ્ઠિત કરવું, સુધારવું, અગાઉના હક, આબરૂ, મિલકત, આરોગ્ય, ક્ષમતા ઇ. પાછું મેળવી આપવું, પૂર્વપદે બેસાડવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં