સ○ક્રિ○, અ○ક્રિ○
રિલૅક્સ
ઢીલું કરવું, થવું કે છોડવું, (સ્નાયુ ઇ.) શિથિલ કરવું કે થવું, નરમ કરવું કે થવું, ઓછું કરવું કે થવું, ઓછું તંગ થવું, ઓછું કડક થવું, હળવા થવું, વિશ્રાંત થવું, સ્વસ્થ થવું, આળસ મરડવી, આરામ કરવો, (વ્યક્તિનું) ઠંડું પાડવું કે વિનમ્ર અથવા વધુ સ્વાભાવિક બનવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિલૅક્સ | ઢીલું કરવું, થવું કે છોડવું, (સ્નાયુ ઇ.) શિથિલ કરવું કે થવું, નરમ કરવું કે થવું, ઓછું કરવું કે થવું, ઓછું તંગ થવું, ઓછું કડક થવું, હળવા થવું, વિશ્રાંત થવું, સ્વસ્થ થવું, આળસ મરડવી, આરામ કરવો, (વ્યક્તિનું) ઠંડું પાડવું કે વિનમ્ર અથવા વધુ સ્વાભાવિક બનવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.