સ○ક્રિ○, અ○ક્રિ○
રિલૅક્સ
ઢીલું કરવું, થવું કે છોડવું, (સ્નાયુ ઇ.) શિથિલ કરવું કે થવું, નરમ કરવું કે થવું, ઓછું કરવું કે થવું, ઓછું તંગ થવું, ઓછું કડક થવું, હળવા થવું, વિશ્રાંત થવું, સ્વસ્થ થવું, આળસ મરડવી, આરામ કરવો, (વ્યક્તિનું) ઠંડું પાડવું કે વિનમ્ર અથવા વધુ સ્વાભાવિક બનવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિલૅક્સ | ઢીલું કરવું, થવું કે છોડવું, (સ્નાયુ ઇ.) શિથિલ કરવું કે થવું, નરમ કરવું કે થવું, ઓછું કરવું કે થવું, ઓછું તંગ થવું, ઓછું કડક થવું, હળવા થવું, વિશ્રાંત થવું, સ્વસ્થ થવું, આળસ મરડવી, આરામ કરવો, (વ્યક્તિનું) ઠંડું પાડવું કે વિનમ્ર અથવા વધુ સ્વાભાવિક બનવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.