ના○
રિલીફ
દુ:ખ, દરદ, મુશ્કેલી, ચિન્તા ઇ.માંથી છુટકારો અથવા તેનું શમન, સંકટગ્રસ્તને અપાતી મદદ, દુ:ખીઓને માટે મોકલાતાં નાણાં, રાહત, શાન્તિ આપનારી વસ્તુ કે બાબત, અન્નવસ્ત્ર ઇ. ની સહાય, ઘેરામાંથી સ્થળની મુક્તિ, બદલી આવેલું માણસ, સપાટી પર ઊપસી આવેલી આકૃતિ, શિલ્પ અથવા નકશી, રંગ દ્વારા ઊપસી આવેલું ચિત્ર હોવાની અસર, રૂપરેખાની સ્પષ્ટતા, કંટાળો કે તાણમાંથી છોડાવનારી કોઈ રોચકવસ્તુ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રિલીફ | દુ:ખ, દરદ, મુશ્કેલી, ચિન્તા ઇ.માંથી છુટકારો અથવા તેનું શમન, સંકટગ્રસ્તને અપાતી મદદ, દુ:ખીઓને માટે મોકલાતાં નાણાં, રાહત, શાન્તિ આપનારી વસ્તુ કે બાબત, અન્નવસ્ત્ર ઇ. ની સહાય, ઘેરામાંથી સ્થળની મુક્તિ, બદલી આવેલું માણસ, સપાટી પર ઊપસી આવેલી આકૃતિ, શિલ્પ અથવા નકશી, રંગ દ્વારા ઊપસી આવેલું ચિત્ર હોવાની અસર, રૂપરેખાની સ્પષ્ટતા, કંટાળો કે તાણમાંથી છોડાવનારી કોઈ રોચકવસ્તુ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.