સ○ક્રિ○, અ○ક્રિ○
રિપૉર્ટ
હેવાલ આપવો, સમાચાર કે હકીકત કહેવી, વિધિસરનું નિવેદન રજૂ કરવું, જોયેલી, જાણેલી, સાંભળેલી, કરેલી ઇ. બાબતનું વર્ણન કરવું, હેવાલ રજૂ કરવો, –ની વિરુદ્ધ ખબર આપવી, પ્રકટ કરવા માટેનું વર્ણન લખી લેવું, નોંધવું, કામ પર હાજર થવું, –ની આગળ હાજર થવું, ઉપરી અધિકારી પાસે પોતે ફરજ માટે હાજર થયાની જાહેરાત કરવી, નવીન સમાચાર તરીકે દર્શાવવું, સામાન્ય વાત-લોકવાયકા-અફવા-ખ્યાતિ-આબરૂ વગેરેનો તપાસ કરીને આપેલો હેવાલ કે વ્યક્ત કરેલો અભિપ્રાય, વિદ્યાર્થીની વર્તણૂક તથા પ્રગતિ અંગે શિક્ષકનો હેવાલ, ભાષણનું વર્ણન, હેવાલ અથવા સંક્ષેપ, છાપામાં છાપવા માટે કોઈ મુકદ્દમો, ઘટના, ઇ.નો ખબર પત્રીનો હેવાલ, બંદૂક ઇ.નો સ્ફોટ કે ધડાકો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિપૉર્ટ | હેવાલ આપવો, સમાચાર કે હકીકત કહેવી, વિધિસરનું નિવેદન રજૂ કરવું, જોયેલી, જાણેલી, સાંભળેલી, કરેલી ઇ. બાબતનું વર્ણન કરવું, હેવાલ રજૂ કરવો, –ની વિરુદ્ધ ખબર આપવી, પ્રકટ કરવા માટેનું વર્ણન લખી લેવું, નોંધવું, કામ પર હાજર થવું, –ની આગળ હાજર થવું, ઉપરી અધિકારી પાસે પોતે ફરજ માટે હાજર થયાની જાહેરાત કરવી, નવીન સમાચાર તરીકે દર્શાવવું, સામાન્ય વાત-લોકવાયકા-અફવા-ખ્યાતિ-આબરૂ વગેરેનો તપાસ કરીને આપેલો હેવાલ કે વ્યક્ત કરેલો અભિપ્રાય, વિદ્યાર્થીની વર્તણૂક તથા પ્રગતિ અંગે શિક્ષકનો હેવાલ, ભાષણનું વર્ણન, હેવાલ અથવા સંક્ષેપ, છાપામાં છાપવા માટે કોઈ મુકદ્દમો, ઘટના, ઇ.નો ખબર પત્રીનો હેવાલ, બંદૂક ઇ.નો સ્ફોટ કે ધડાકો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.