સ○ક્રિ○, અ○ક્રિ○
રિપૉર્ટ
હેવાલ આપવો, સમાચાર કે હકીકત કહેવી, વિધિસરનું નિવેદન રજૂ કરવું, જોયેલી, જાણેલી, સાંભળેલી, કરેલી ઇ. બાબતનું વર્ણન કરવું, હેવાલ રજૂ કરવો, –ની વિરુદ્ધ ખબર આપવી, પ્રકટ કરવા માટેનું વર્ણન લખી લેવું, નોંધવું, કામ પર હાજર થવું, –ની આગળ હાજર થવું, ઉપરી અધિકારી પાસે પોતે ફરજ માટે હાજર થયાની જાહેરાત કરવી, નવીન સમાચાર તરીકે દર્શાવવું, સામાન્ય વાત-લોકવાયકા-અફવા-ખ્યાતિ-આબરૂ વગેરેનો તપાસ કરીને આપેલો હેવાલ કે વ્યક્ત કરેલો અભિપ્રાય, વિદ્યાર્થીની વર્તણૂક તથા પ્રગતિ અંગે શિક્ષકનો હેવાલ, ભાષણનું વર્ણન, હેવાલ અથવા સંક્ષેપ, છાપામાં છાપવા માટે કોઈ મુકદ્દમો, ઘટના, ઇ.નો ખબર પત્રીનો હેવાલ, બંદૂક ઇ.નો સ્ફોટ કે ધડાકો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રિપૉર્ટ | હેવાલ આપવો, સમાચાર કે હકીકત કહેવી, વિધિસરનું નિવેદન રજૂ કરવું, જોયેલી, જાણેલી, સાંભળેલી, કરેલી ઇ. બાબતનું વર્ણન કરવું, હેવાલ રજૂ કરવો, –ની વિરુદ્ધ ખબર આપવી, પ્રકટ કરવા માટેનું વર્ણન લખી લેવું, નોંધવું, કામ પર હાજર થવું, –ની આગળ હાજર થવું, ઉપરી અધિકારી પાસે પોતે ફરજ માટે હાજર થયાની જાહેરાત કરવી, નવીન સમાચાર તરીકે દર્શાવવું, સામાન્ય વાત-લોકવાયકા-અફવા-ખ્યાતિ-આબરૂ વગેરેનો તપાસ કરીને આપેલો હેવાલ કે વ્યક્ત કરેલો અભિપ્રાય, વિદ્યાર્થીની વર્તણૂક તથા પ્રગતિ અંગે શિક્ષકનો હેવાલ, ભાષણનું વર્ણન, હેવાલ અથવા સંક્ષેપ, છાપામાં છાપવા માટે કોઈ મુકદ્દમો, ઘટના, ઇ.નો ખબર પત્રીનો હેવાલ, બંદૂક ઇ.નો સ્ફોટ કે ધડાકો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.