represent

Type :

સ○ક્રિ○

Pronunciation :

રેપ્રિઝેન્ટ

Meaning :

પ્રતિનિધિત્વ કરવું, પ્રતિનિધિ હોવું, રજૂઆત કરવી, (ચેક) ફરી રજુ કરવો તે, મન કે આંખ આગળ કશાકની આકૃતિ રજૂ કે ખડી કરવી, -નું ચિત્ર, ચિહ્ન, પ્રતીક કે દૃષ્ટાંત બનવું, બનાવવું કે આપવું, દર્શાવવું, –નો ભાસ કરાવવો, કહેવું કે અમુક તરીકે વર્ણન કરવું, કૃતિમાં ઉતારવું, ભૂમિકા ભજવવું, નાટક ભજવવું, –નું પ્રતીક હોવું, –ને સ્થાને હોવું, ની અવેજી હોવી, -ની બદલી હોવી, ધારાસભામાં અધિકૃત નાયબ કે મુખત્યાર હોવું, (તરીકે) નિરૂપણ કે આલેખન કરવું

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ રેપ્રિઝેન્ટ

પ્રતિનિધિત્વ કરવું, પ્રતિનિધિ હોવું, રજૂઆત કરવી, (ચેક) ફરી રજુ કરવો તે, મન કે આંખ આગળ કશાકની આકૃતિ રજૂ કે ખડી કરવી, -નું ચિત્ર, ચિહ્ન, પ્રતીક કે દૃષ્ટાંત બનવું, બનાવવું કે આપવું, દર્શાવવું, –નો ભાસ કરાવવો, કહેવું કે અમુક તરીકે વર્ણન કરવું, કૃતિમાં ઉતારવું, ભૂમિકા ભજવવું, નાટક ભજવવું, –નું પ્રતીક હોવું, –ને સ્થાને હોવું, ની અવેજી હોવી, -ની બદલી હોવી, ધારાસભામાં અધિકૃત નાયબ કે મુખત્યાર હોવું, (તરીકે) નિરૂપણ કે આલેખન કરવું

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects