સ○ક્રિ○
રિઝર્વ
–નો ઉપયોગ, સંગ્રહ, ઉપભોગ કે ઉપચાર મુલતવી રાખવો, –નો કબજો અથવા કાબૂ પોતાની પાસે (ચાલુ) રાખવો, –ને માટે અલગ કાઢી મૂકવું, અગાઉથી બેઠક લઈ રાખવી, મૂક, કશી વાતચીત ન કરનારું, ભવિષ્યમાં ઉપયોગ માટે રાખી મૂકેલી વસ્તુ, કંપનીની મૂડીમાં ઉમેરેલો નફો, વેચાણ માટેની નીચામાં નીચી સ્વીકાર્ય કિંમત કે શરત, ગમે ત્યારે વાપરવા માટે મળી શકે એવી રીતે રાખેલી મૂડી, બીજાની સહાય કે રક્ષણ માટે અનામત રાખેલું લશ્કર, શસ્ત્ર દળ, અવેજીની જરૂર પડતાં કામમાં આવી શકે એવો વધારાનો રમનાર, ખાસ ઉપયોગ માટે રાખેલી જગ્યા, કશાકની સાથે જોડેલી મર્યાદા કે અપવાદ, આત્મસંયમ, સ્વસ્થતા, માનસિક નિગૂઢતા કે સાવધાની
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | રિઝર્વ | –નો ઉપયોગ, સંગ્રહ, ઉપભોગ કે ઉપચાર મુલતવી રાખવો, –નો કબજો અથવા કાબૂ પોતાની પાસે (ચાલુ) રાખવો, –ને માટે અલગ કાઢી મૂકવું, અગાઉથી બેઠક લઈ રાખવી, મૂક, કશી વાતચીત ન કરનારું, ભવિષ્યમાં ઉપયોગ માટે રાખી મૂકેલી વસ્તુ, કંપનીની મૂડીમાં ઉમેરેલો નફો, વેચાણ માટેની નીચામાં નીચી સ્વીકાર્ય કિંમત કે શરત, ગમે ત્યારે વાપરવા માટે મળી શકે એવી રીતે રાખેલી મૂડી, બીજાની સહાય કે રક્ષણ માટે અનામત રાખેલું લશ્કર, શસ્ત્ર દળ, અવેજીની જરૂર પડતાં કામમાં આવી શકે એવો વધારાનો રમનાર, ખાસ ઉપયોગ માટે રાખેલી જગ્યા, કશાકની સાથે જોડેલી મર્યાદા કે અપવાદ, આત્મસંયમ, સ્વસ્થતા, માનસિક નિગૂઢતા કે સાવધાની |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.