સ○ક્રિ○, અ○ક્રિ○
રાઇડ
ઘોડા ઇ. પર બેસવું, ઘોડો, સાઇકલ, ગાડી ઇ. વાહનમાં બેસીને જવું, એવી સહેલ, ઘોડાને કાબૂમાં રાખવો, (વહાણ અંગે) લંગરવાર કરેલું હોવું, પાણી પર તરવું કે તરતા રહેવું, (સાગરતરંગ ઇ. ઉપર) ચેનથી તરતું કે સરકતું રહેવું, –ને પજવવું, ઉપર જુલમ કરવો, ગાડી, રેલગાડી જેવા વાહનમાં મુસાફરી કરવી, ઘોડો, સાઇકલ ઇ. પર રપેટ, ઘોડવાટ, ઘોડેસવારીનો રસ્તો ખાસ કરીને જંગલ કે ઝાડીમાંથી નીકળતો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રાઇડ | ઘોડા ઇ. પર બેસવું, ઘોડો, સાઇકલ, ગાડી ઇ. વાહનમાં બેસીને જવું, એવી સહેલ, ઘોડાને કાબૂમાં રાખવો, (વહાણ અંગે) લંગરવાર કરેલું હોવું, પાણી પર તરવું કે તરતા રહેવું, (સાગરતરંગ ઇ. ઉપર) ચેનથી તરતું કે સરકતું રહેવું, –ને પજવવું, ઉપર જુલમ કરવો, ગાડી, રેલગાડી જેવા વાહનમાં મુસાફરી કરવી, ઘોડો, સાઇકલ ઇ. પર રપેટ, ઘોડવાટ, ઘોડેસવારીનો રસ્તો ખાસ કરીને જંગલ કે ઝાડીમાંથી નીકળતો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.