અ○ક્રિ○
રાઇઝ
ઊઠીને ઊભા થવું, ઊઠવું, પથારીમાંથી ઊઠવું, પથારીમાંથી બહાર પડવું, કામમાંથી કે કામ પૂરું કરીને ઊઠવું, બળવો કરવો, ઉપર ચડવું, ઊંચે ચડવું કે ઊડવું, ઉપર આવવું કે ઊછળવું, પ્રવાહીમાંથી તેની સપાટી પર આવવું, (ઉદ્ગમસ્થાન તરીકે)–માંથી નીકળવું કે ઉદ્ભવવું, વહેવા માંડવું, ઊગવું તે, ઉદય, ચડાણ, ચડાવ, સામાજિક ઉત્કર્ષ, ઉન્નતિ, બઢતી, વૃદ્ધિ, ભાવવધારો મૂળ, ઉગમ
No | Type | Pronunciation | Meaning |
1 | અ○ક્રિ○ | રાઇઝ | ઊઠીને ઊભા થવું, ઊઠવું, પથારીમાંથી ઊઠવું, પથારીમાંથી બહાર પડવું, કામમાંથી કે કામ પૂરું કરીને ઊઠવું, બળવો કરવો, ઉપર ચડવું, ઊંચે ચડવું કે ઊડવું, ઉપર આવવું કે ઊછળવું, પ્રવાહીમાંથી તેની સપાટી પર આવવું, (ઉદ્ગમસ્થાન તરીકે)–માંથી નીકળવું કે ઉદ્ભવવું, વહેવા માંડવું, ઊગવું તે, ઉદય, ચડાણ, ચડાવ, સામાજિક ઉત્કર્ષ, ઉન્નતિ, બઢતી, વૃદ્ધિ, ભાવવધારો મૂળ, ઉગમ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.