અ○ક્રિ○
રાઇઝ
ઊઠીને ઊભા થવું, ઊઠવું, પથારીમાંથી ઊઠવું, પથારીમાંથી બહાર પડવું, કામમાંથી કે કામ પૂરું કરીને ઊઠવું, બળવો કરવો, ઉપર ચડવું, ઊંચે ચડવું કે ઊડવું, ઉપર આવવું કે ઊછળવું, પ્રવાહીમાંથી તેની સપાટી પર આવવું, (ઉદ્ગમસ્થાન તરીકે)–માંથી નીકળવું કે ઉદ્ભવવું, વહેવા માંડવું, ઊગવું તે, ઉદય, ચડાણ, ચડાવ, સામાજિક ઉત્કર્ષ, ઉન્નતિ, બઢતી, વૃદ્ધિ, ભાવવધારો મૂળ, ઉગમ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | અ○ક્રિ○ | રાઇઝ | ઊઠીને ઊભા થવું, ઊઠવું, પથારીમાંથી ઊઠવું, પથારીમાંથી બહાર પડવું, કામમાંથી કે કામ પૂરું કરીને ઊઠવું, બળવો કરવો, ઉપર ચડવું, ઊંચે ચડવું કે ઊડવું, ઉપર આવવું કે ઊછળવું, પ્રવાહીમાંથી તેની સપાટી પર આવવું, (ઉદ્ગમસ્થાન તરીકે)–માંથી નીકળવું કે ઉદ્ભવવું, વહેવા માંડવું, ઊગવું તે, ઉદય, ચડાણ, ચડાવ, સામાજિક ઉત્કર્ષ, ઉન્નતિ, બઢતી, વૃદ્ધિ, ભાવવધારો મૂળ, ઉગમ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.