roll

Type :

ના○

Pronunciation :

રોલ

Meaning :

કાગળ, કાપડ ઇ.નો વાળેલો વીંટો અથવા ભૂંગળું, એ આકારનો દસ્તાવેજ, નોંધણી પત્રક, યાદી, નામાવલિ, કોઈ વસ્તુનો લગભગ નળાકાર જથ્થો, રોલર, એક જણ માટેની રોટી, વીંટા જેવી કેક કે પાઉરોટી, ગબડતાં જવું તે, (વહાણનું કે ચાલતાં ચાલતાં થાય તેવું) ડોલાંવાળી ગતિ, ડોલું, એવી ગતિ કે ચાલ, સતત થતો વીજળીનો ગડગડાટ, –નગારાનો કે બૂમબરાડાનો અવાજ, પૈડાં ઉપર ચક્રાકારે ફરવું, આળોટવું, વીંટવું કે વીંટાવું, રોલર ફેરવીને સપાટ કે સમતલ કરવું, (સપાટી ઇ.નું) લાંબા ચડઊતર ઢાળ હોવા, વિપુલ સંખ્યા કે પ્રમાણમાં આવવું કે ઊભરાવું

No Type Pronunciation Meaning
1 ના○ રોલ

Related Proverbs :
Word Meaning
Roll my log and I will roll yours મને મદદ કરો તો હું તમને મદદ કરું
View All >>

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects