વિ○
રોમૅન્ટિક
અદ્ભુત કિસ્સાનું (સૂચક), અદ્ભુત રસવાળું, અલૌકિક કે રોમાંચક તત્ત્વના સૂચનવાળું, વીરશૃંગારને લગતું, (સાહિત્ય, કળા, ઇ.ની પદ્ધતિ અંગે), ખોડખામી વિનાનું સફાઈદારપણું અને પ્રમાણબદ્ધતા કરતાં ભાવાવેશ અને અનિયમિત સૌંદર્યને વધુ પસંદ કરનારું, ભાવનાપ્રધાન, વીરશૃંગાર રસવાળો ભાવનાપ્રધાન લેખક, કલાકાર ઇ., વિલક્ષાણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | રોમૅન્ટિક | અદ્ભુત કિસ્સાનું (સૂચક), અદ્ભુત રસવાળું, અલૌકિક કે રોમાંચક તત્ત્વના સૂચનવાળું, વીરશૃંગારને લગતું, (સાહિત્ય, કળા, ઇ.ની પદ્ધતિ અંગે), ખોડખામી વિનાનું સફાઈદારપણું અને પ્રમાણબદ્ધતા કરતાં ભાવાવેશ અને અનિયમિત સૌંદર્યને વધુ પસંદ કરનારું, ભાવનાપ્રધાન, વીરશૃંગાર રસવાળો ભાવનાપ્રધાન લેખક, કલાકાર ઇ., વિલક્ષાણ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.