run down

Type :

ક્રિ○

Pronunciation :

રન ડાઉન

Meaning :

(ઘડિયાળને અંગે) ચાવીને અભાવે બંધ પડવું, (માણસ કે તેની તંદુરસ્તી અંગે) નબળું પડવું, -ની સાથે ટક્કર થવી, (ઠોકર મારીને) ગબડાવી દેવું, મહેનત કરીને શોધી કાઢવું, ઉતારી પાડવું, કામ પરના માણસો, ઓછા કરવા, દૂબળા થઈ જવું, ઉતારી પાડવું, હલકાઈ કરવી, ચગદી નાખવું

No Type Pronunciation Meaning
1 ક્રિ○ રન ડાઉન

(ઘડિયાળને અંગે) ચાવીને અભાવે બંધ પડવું, (માણસ કે તેની તંદુરસ્તી અંગે) નબળું પડવું, -ની સાથે ટક્કર થવી, (ઠોકર મારીને) ગબડાવી દેવું, મહેનત કરીને શોધી કાઢવું, ઉતારી પાડવું, કામ પરના માણસો, ઓછા કરવા, દૂબળા થઈ જવું, ઉતારી પાડવું, હલકાઈ કરવી, ચગદી નાખવું

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects