run through

Type :

ના○

Pronunciation :

રન થ્રુ

Meaning :

ભેદીને જવું, -માંથી પસાર થવું, તપાસવું, ટૂંકમાં કરી જોવું, ટૂંકમાં પૂર્વપ્રયોગ કરવો, હાથ પર લઈને સફળતાપૂર્વક નિકાલ કરવો, ફાવે તેમ ખર્ચીને મિલકત ઉડાવી નાખવી, વ્યાપવું, નાટક, શો વગેરે માટે પૂર્વપ્રયોગ ઉપર ટપકે જોઈ જવું, નાણું વાપરીને ખલાસ કરી નાખવું, દોડ કે દોટ, દોડવાનું અંતર, દોડવાની રીત, ક્રિકેટમાં બે વિકેટની વચ્ચે એક વખત કરેલી દોટ, મરઘાં, બતકાં, ઢોરઢાંખર, ઇ.ને હરવાફરવા માટે બાંધેલો વાડો

No Type Pronunciation Meaning
1 ના○ રન થ્રુ

ભેદીને જવું, -માંથી પસાર થવું, તપાસવું, ટૂંકમાં કરી જોવું, ટૂંકમાં પૂર્વપ્રયોગ કરવો, હાથ પર લઈને સફળતાપૂર્વક નિકાલ કરવો, ફાવે તેમ ખર્ચીને મિલકત ઉડાવી નાખવી, વ્યાપવું, નાટક, શો વગેરે માટે પૂર્વપ્રયોગ ઉપર ટપકે જોઈ જવું, નાણું વાપરીને ખલાસ કરી નાખવું, દોડ કે દોટ, દોડવાનું અંતર, દોડવાની રીત, ક્રિકેટમાં બે વિકેટની વચ્ચે એક વખત કરેલી દોટ, મરઘાં, બતકાં, ઢોરઢાંખર, ઇ.ને હરવાફરવા માટે બાંધેલો વાડો

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects