વિ○
રનિંગ
યથાક્રમ આવતું, એક પછી એક આવતું, સતત ચાલુ, વહેતું, (લખાણ અંગે) ચાલુ હાથનું, (ગૂમડા અંગે) જેમાંથી પરુ વહેતું હોય એવું, (ગાળા અંગે) સરકતી ગાંઠવાળું (૨) દોડવાની ક્રિયા કે રીત, દોડ, દોડીને જનારું, સંચાલન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | રનિંગ | યથાક્રમ આવતું, એક પછી એક આવતું, સતત ચાલુ, વહેતું, (લખાણ અંગે) ચાલુ હાથનું, (ગૂમડા અંગે) જેમાંથી પરુ વહેતું હોય એવું, (ગાળા અંગે) સરકતી ગાંઠવાળું (૨) દોડવાની ક્રિયા કે રીત, દોડ, દોડીને જનારું, સંચાલન |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.