સ○ક્રિ○, અ○ક્રિ○
રશ (૨)
જોરથી અને ઝડપથી આગળ વધવું કે ધસવું, જોરથી અને ઝડપથી આગળ જવું કે આવવું, જોરથી અને ઝડપથી આગળ ધકેલવું કે લઈ જવું, (લશ્કર.) અચાનક હુમલો કરીને લઈ લેવું, એકદમ અથવા ખૂબ ઝડપથી દોડી જવું, કોઈ કામમાં પૂરતો વિચાર કર્યા વગર ઝંપલાવવું, યોગ્ય વિચાર કર્યા વિના જવું કે વર્તવું તે, યોગ્ય વિચાર કર્યા વિના ધસવું તે, સાહસ કરવું, કોઈને તાત્કાલિક પગલાં લેવાની કે નિર્ણય કરવાની ફરજ પાડવી તેમ કરવા વિવશ કરવું, જોરદાર ધસારો, ફુવારો, હુમલો, ચડાઈ, આક્રમણ, મોટી સંખ્યામાં એકદમ સ્થળાંતર, કોઈ વસ્તુ માટે પડાપડી કે જોરદાર માગ, (ચિત્રપટ) સંપાદન કે કાપકૂપ પહેલાં ચિત્રપટનાં પ્રારંભિક પ્રદર્શનો, સપાટો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | રશ (૨) | જોરથી અને ઝડપથી આગળ વધવું કે ધસવું, જોરથી અને ઝડપથી આગળ જવું કે આવવું, જોરથી અને ઝડપથી આગળ ધકેલવું કે લઈ જવું, (લશ્કર.) અચાનક હુમલો કરીને લઈ લેવું, એકદમ અથવા ખૂબ ઝડપથી દોડી જવું, કોઈ કામમાં પૂરતો વિચાર કર્યા વગર ઝંપલાવવું, યોગ્ય વિચાર કર્યા વિના જવું કે વર્તવું તે, યોગ્ય વિચાર કર્યા વિના ધસવું તે, સાહસ કરવું, કોઈને તાત્કાલિક પગલાં લેવાની કે નિર્ણય કરવાની ફરજ પાડવી તેમ કરવા વિવશ કરવું, જોરદાર ધસારો, ફુવારો, હુમલો, ચડાઈ, આક્રમણ, મોટી સંખ્યામાં એકદમ સ્થળાંતર, કોઈ વસ્તુ માટે પડાપડી કે જોરદાર માગ, (ચિત્રપટ) સંપાદન કે કાપકૂપ પહેલાં ચિત્રપટનાં પ્રારંભિક પ્રદર્શનો, સપાટો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.