satisfy

Type :

સ○ક્રિ○

Pronunciation :

સૅટિસ્ફાય્

Meaning :

–ની ઈચ્છાઓ અપેક્ષાઓ પૂરી કરવી, સંતુષ્ટ કરવું, પૂરતું છે એમ (વ્યકિત ઇ. દ્વારા) સ્વીકારવું, (લેણદારને) પૈસા પાછા આપવા, (જવાબદારી) અદા કરવી, (ફરજ ) બજાવવી, ભૂખ કે ગરજનો અંત આણવો (પૂરતો પુરવઠો કરીને), ભૂખ કે ગરજથી મુકત કરવું), –ની ખાતરી કરાવવી, -ને પહોંચી વળવું, -ની શંકાનું નિવારણ કરવું, -ને નિશ્ચિત કરવું કે સમાધાન કરવું

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ સૅટિસ્ફાય્

–ની ઈચ્છાઓ અપેક્ષાઓ પૂરી કરવી, સંતુષ્ટ કરવું, પૂરતું છે એમ (વ્યકિત ઇ. દ્વારા) સ્વીકારવું, (લેણદારને) પૈસા પાછા આપવા, (જવાબદારી) અદા કરવી, (ફરજ ) બજાવવી, ભૂખ કે ગરજનો અંત આણવો (પૂરતો પુરવઠો કરીને), ભૂખ કે ગરજથી મુકત કરવું), –ની ખાતરી કરાવવી, -ને પહોંચી વળવું, -ની શંકાનું નિવારણ કરવું, -ને નિશ્ચિત કરવું કે સમાધાન કરવું

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects