ના○
સ્કૂપ
ટૂંકા હાથાવાળો ઊંડો પાવડો કે તાવડો, મોટો ચમચો, લોટ, ખાંડ, રેતી, માટી જેવી ચીજવસ્તુ લેવા કે મૂકવામાં વપરાતું, બહુ ટૂંકા વખતમાં કરેલી અઢળક કમાણી, પળો, કડછો, જમીન ખોદવાના યંત્રની કાદવ ઇ. ઉપાડવાની ડોલ વગેરે, કોઠીમાંથી આઈસ્ક્રીમ કાઢીને પીરસવાનો ચમચો, ઊંડા ચમચા કે તાવડા વતી બહાર ખોદી કાઢવું તે, ઝપાટામાં કરેલો ભારે નફો, છાપાના પોતાના નોખા સમાચાર, ડોઈ ડોઈ ભરીને પાણી ઇ. બહાર કાઢવું કે ઉલેચવું, પોલાણ કરવું, ખાડો ખોદવો, એકદમ પગલું ભરીને અથવા નસીબને જોરે મોટો નફો કરવો, હરીફ છાપાં આપે તે પહેલાં પોતે સમાચાર આપી દેવા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્કૂપ | ટૂંકા હાથાવાળો ઊંડો પાવડો કે તાવડો, મોટો ચમચો, લોટ, ખાંડ, રેતી, માટી જેવી ચીજવસ્તુ લેવા કે મૂકવામાં વપરાતું, બહુ ટૂંકા વખતમાં કરેલી અઢળક કમાણી, પળો, કડછો, જમીન ખોદવાના યંત્રની કાદવ ઇ. ઉપાડવાની ડોલ વગેરે, કોઠીમાંથી આઈસ્ક્રીમ કાઢીને પીરસવાનો ચમચો, ઊંડા ચમચા કે તાવડા વતી બહાર ખોદી કાઢવું તે, ઝપાટામાં કરેલો ભારે નફો, છાપાના પોતાના નોખા સમાચાર, ડોઈ ડોઈ ભરીને પાણી ઇ. બહાર કાઢવું કે ઉલેચવું, પોલાણ કરવું, ખાડો ખોદવો, એકદમ પગલું ભરીને અથવા નસીબને જોરે મોટો નફો કરવો, હરીફ છાપાં આપે તે પહેલાં પોતે સમાચાર આપી દેવા |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.