ના○
સ્ક્રૅપ
ભાંગી ગયેલો કકડો, ટુંકડો, ચિંદરડી, કાપલી, પરચૂરણ કે બાકી રહેલી વસ્તુઓ, છાંડેલું અન્ન, નકામી ફેંકી દીધેલી વસ્તુઓ, ભંગાર લોઢું કે ધાતુના ટુકડા, છાપું ઇ.માંથી કાપેલું ચિત્ર–કાપલી, નકામું ગણીને ફેંકી દેવું, છાંડવું, ઝઘડો, ટંટો, ઉગ્ર જીભાજોડી કે ઝપાઝપી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ક્રૅપ | ભાંગી ગયેલો કકડો, ટુંકડો, ચિંદરડી, કાપલી, પરચૂરણ કે બાકી રહેલી વસ્તુઓ, છાંડેલું અન્ન, નકામી ફેંકી દીધેલી વસ્તુઓ, ભંગાર લોઢું કે ધાતુના ટુકડા, છાપું ઇ.માંથી કાપેલું ચિત્ર–કાપલી, નકામું ગણીને ફેંકી દેવું, છાંડવું, ઝઘડો, ટંટો, ઉગ્ર જીભાજોડી કે ઝપાઝપી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.