ના○
સ્ક્રૅપ
ભાંગી ગયેલો કકડો, ટુંકડો, ચિંદરડી, કાપલી, પરચૂરણ કે બાકી રહેલી વસ્તુઓ, છાંડેલું અન્ન, નકામી ફેંકી દીધેલી વસ્તુઓ, ભંગાર લોઢું કે ધાતુના ટુકડા, છાપું ઇ.માંથી કાપેલું ચિત્ર–કાપલી, નકામું ગણીને ફેંકી દેવું, છાંડવું, ઝઘડો, ટંટો, ઉગ્ર જીભાજોડી કે ઝપાઝપી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્ક્રૅપ | ભાંગી ગયેલો કકડો, ટુંકડો, ચિંદરડી, કાપલી, પરચૂરણ કે બાકી રહેલી વસ્તુઓ, છાંડેલું અન્ન, નકામી ફેંકી દીધેલી વસ્તુઓ, ભંગાર લોઢું કે ધાતુના ટુકડા, છાપું ઇ.માંથી કાપેલું ચિત્ર–કાપલી, નકામું ગણીને ફેંકી દેવું, છાંડવું, ઝઘડો, ટંટો, ઉગ્ર જીભાજોડી કે ઝપાઝપી |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.