scuttle

Type :

ના○

Pronunciation :

સ્કટલ

Meaning :

કોલસા લઈ જવાનું કે ભરવાનું ખોખું કે ડબ્બો, મોટરનો આગળનો કાચનો પડદો અને એંજિનના ઢાંકણા વચ્ચેનો ભાગ, છાબડી, સૂંડલી

No Type Pronunciation Meaning
1 ના○ સ્કટલ

કોલસા લઈ જવાનું કે ભરવાનું ખોખું કે ડબ્બો, મોટરનો આગળનો કાચનો પડદો અને એંજિનના ઢાંકણા વચ્ચેનો ભાગ, છાબડી, સૂંડલી

2 અ○ક્રિ○ સ્કટલ

ઉતાવળે પગે દોડવું, નાસી જવું, માર ખાઈને પીછેહઠ કરવી ઉતાવળી ચાલ, ઉતાવળથી એકદમ ઊડવું કે જવું તે, દોટ મૂકીને, દડદડાટ કરતાં દોડી જવું, દોટ

3 ના○ સ્કટલ

વહાણના તૂતકમાં કે બાજુમાં અથવા દીવાલમાં કે છાપરામાં ઢાંકણાંવાળું બાકું કે બારી, વહાણમાં કાણું કે કાણાં પાડવાં, એવી રીતે વહાણ ડબાવવું

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects