secular

Type :

વિ○

Pronunciation :

સેક્યૂલર

Meaning :

બિનસાંપ્રદાયિક, ઐહિક દુનિયાદારીનું કે તેને લગતું, ઇહવાદી, ધાર્મિક બાબતો સાથે સંબંધ ન ધરાવનારું, ધર્મનિરપેક્ષ, ઘણો લાંબો સમય કે સૈકું ચાલનારું, ઘણે લાંબે વખતે કે સૈકામાં એક વખત થનારું, સુદીર્ઘકાલીન, ધર્મનિરપેક્ષ

No Type Pronunciation Meaning
1 વિ○ સેક્યૂલર

બિનસાંપ્રદાયિક, ઐહિક દુનિયાદારીનું કે તેને લગતું, ઇહવાદી, ધાર્મિક બાબતો સાથે સંબંધ ન ધરાવનારું, ધર્મનિરપેક્ષ, ઘણો લાંબો સમય કે સૈકું ચાલનારું, ઘણે લાંબે વખતે કે સૈકામાં એક વખત થનારું, સુદીર્ઘકાલીન, ધર્મનિરપેક્ષ

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects