સ○ક્રિ○, અ○ક્રિ○
સી (૨)
જોવું, જોઈ શકવું, દેખવું, સૂજવું, –ની તરફ જોવું, બારીકાઈથી જોવું, મનથી ઓળખવું કે કલ્પવું, કલ્પના કરવી, બુદ્ધિથી સમજવું, (જોઈ, વિચારી કે પૂછીને) જાણવું, –ને વિષે (અમુક) દૃષ્ટિ રાખવી કે અભિપ્રાય ધરાવવો, –ને મુલાકાત આપવી, મળવું, વળાવવું, સાથે લઈ જવું, પહોંચાડવું, -ની કાળજી રાખવી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સી (૨) | જોવું, જોઈ શકવું, દેખવું, સૂજવું, –ની તરફ જોવું, બારીકાઈથી જોવું, મનથી ઓળખવું કે કલ્પવું, કલ્પના કરવી, બુદ્ધિથી સમજવું, (જોઈ, વિચારી કે પૂછીને) જાણવું, –ને વિષે (અમુક) દૃષ્ટિ રાખવી કે અભિપ્રાય ધરાવવો, –ને મુલાકાત આપવી, મળવું, વળાવવું, સાથે લઈ જવું, પહોંચાડવું, -ની કાળજી રાખવી |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ