વિ○, ક્રિ○વિ○, ના○
સીસૉ
આગળ પાછળ અથવા ઉપરનીચેની ગતિવાળું (–ગતિથી) આગળ પાછળ અથવા ઉપર નીચેની ગતિ, ઊંચેનીચે હીંચવાનો ચીંચવો, તે પર રમવાની રમત, ચીંચવે રમવું, અસ્થિર કે ડામાડોળ હોવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○, ક્રિ○વિ○, ના○ | સીસૉ | આગળ પાછળ અથવા ઉપરનીચેની ગતિવાળું (–ગતિથી) આગળ પાછળ અથવા ઉપર નીચેની ગતિ, ઊંચેનીચે હીંચવાનો ચીંચવો, તે પર રમવાની રમત, ચીંચવે રમવું, અસ્થિર કે ડામાડોળ હોવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં