ના○
સીરિઈઝ
માળા, હાર, પંક્તિ, શ્રેણી, પરંપરા, અમુક ક્રમમાં ગોઠવેલી વસ્તુઓ (ની હાર), શ્રેણી તે ને તે જ નટનટીઓ, વિષયો, ઇ.વાળા પરંતુ દરેક સ્વયંપૂર્ણ એવા આકાશવાણી કે દૂરદર્શનના કાર્યક્રમો, ચિત્રપટો, ઇ.ની માલિકા, (વીજળી) તેના દરેક ધન વીજધ્રુવની સાથે તે પછીનો ઋણ વીજધ્રુવ જડાયેલો હોય એવી બૅટરીઓનો કે વિદ્યુતઘટોનો સટ, એક જ વિદ્યુતપ્રવાહ દરેકમાં વહે એવી રીતે હારમાં ગોઠવેલાં મંડળોનો સટ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સીરિઈઝ | માળા, હાર, પંક્તિ, શ્રેણી, પરંપરા, અમુક ક્રમમાં ગોઠવેલી વસ્તુઓ (ની હાર), શ્રેણી તે ને તે જ નટનટીઓ, વિષયો, ઇ.વાળા પરંતુ દરેક સ્વયંપૂર્ણ એવા આકાશવાણી કે દૂરદર્શનના કાર્યક્રમો, ચિત્રપટો, ઇ.ની માલિકા, (વીજળી) તેના દરેક ધન વીજધ્રુવની સાથે તે પછીનો ઋણ વીજધ્રુવ જડાયેલો હોય એવી બૅટરીઓનો કે વિદ્યુતઘટોનો સટ, એક જ વિદ્યુતપ્રવાહ દરેકમાં વહે એવી રીતે હારમાં ગોઠવેલાં મંડળોનો સટ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.