ના○
શાફ્ટ
દાંડો, તીરનું રાડું, ભાલાની લાકડી, તીર, બાણ, દુઃખ પહોંચાડવા કે ચાનક ચઢાવવા બોલેલા વેણ, વાગ્બાણ, પ્રકાશનું કિરણ, વીજળીનો કડાકો, દાંડી, વૃન્ત, કુંભીથી સરણા ભરણા સુધીનો થાંભલાનો મુખ્ય ભાગ, બીજા જાડા ભાગોને ટેકો આપનાર કે જોડનાર લાંબો પાતળો ગોળ દાંડો, હથિયાર ઇ.નો હાથો, ગાડાની ઊંધ અથવા ધોરિયો, ખાણ ઇ.માં ઊતરવાનું, મકાનમાં પારણા (લિફ્ટ) માટેનું, ઊંડું બાકું કે કૂવો, એના જેવી લાંબી સાંકડી જગ્યા, મોટરગાડીનાં પૈડાં ફેરવનારો કે યંત્રના જુદા જુદા ભાગને જોડનારો લોઢાનો દાંડો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | શાફ્ટ | દાંડો, તીરનું રાડું, ભાલાની લાકડી, તીર, બાણ, દુઃખ પહોંચાડવા કે ચાનક ચઢાવવા બોલેલા વેણ, વાગ્બાણ, પ્રકાશનું કિરણ, વીજળીનો કડાકો, દાંડી, વૃન્ત, કુંભીથી સરણા ભરણા સુધીનો થાંભલાનો મુખ્ય ભાગ, બીજા જાડા ભાગોને ટેકો આપનાર કે જોડનાર લાંબો પાતળો ગોળ દાંડો, હથિયાર ઇ.નો હાથો, ગાડાની ઊંધ અથવા ધોરિયો, ખાણ ઇ.માં ઊતરવાનું, મકાનમાં પારણા (લિફ્ટ) માટેનું, ઊંડું બાકું કે કૂવો, એના જેવી લાંબી સાંકડી જગ્યા, મોટરગાડીનાં પૈડાં ફેરવનારો કે યંત્રના જુદા જુદા ભાગને જોડનારો લોઢાનો દાંડો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ