ના○
સિગ્નલ
દૂરની વ્યકિતને સૂચના, હુકમ કે માહિતી આપવા માટે કરેલી પૂર્વનિયોજિત નિશાની અથવા અવાજ, આવી નિશાનીઓનો બનેલો સંદેશો, રેલગાડીને રોકવા કે આગળ વધવા સૂચવતો હાથ (સિગ્નલ), (વીજળી) સક્રાન્ત આવેગો અથવા રેડિયોના મોજાં, તત્કાળ પ્રવૃત્તિનું કારણ બનનાર ઘટના, –ને ઇશારો કે ઇશારા કરવા કે કરીને જણાવવું, જાહેર કરવું અથવા (કશુંક કરવા) આદેશ આપવો, નોંધપાત્ર, વિશેષ સારું અથવા ખરાબ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સિગ્નલ | દૂરની વ્યકિતને સૂચના, હુકમ કે માહિતી આપવા માટે કરેલી પૂર્વનિયોજિત નિશાની અથવા અવાજ, આવી નિશાનીઓનો બનેલો સંદેશો, રેલગાડીને રોકવા કે આગળ વધવા સૂચવતો હાથ (સિગ્નલ), (વીજળી) સક્રાન્ત આવેગો અથવા રેડિયોના મોજાં, તત્કાળ પ્રવૃત્તિનું કારણ બનનાર ઘટના, –ને ઇશારો કે ઇશારા કરવા કે કરીને જણાવવું, જાહેર કરવું અથવા (કશુંક કરવા) આદેશ આપવો, નોંધપાત્ર, વિશેષ સારું અથવા ખરાબ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.