ના○
સિલ્વર
ચાંદી, રૂપું, ચાંદીના કે ચાંદી જેવા દેખાતા સિક્કા, છરીકાંટા ચમચા, વાસણ, ઇ., ચાંદીનો રંગ, ચાંદીનું, ચાંદી જેવા રંગનું ચાંદીનો ઢોળ દેવો, અરીસાના કાચની પાછળ કલાઈ ઇ.નું મિશ્રણ ચોપડવું, ચાંદીના જેવું સફેદ અને ચળકતું બનાવવું, (વાળ અંગે) સફેદ થવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સિલ્વર | ચાંદી, રૂપું, ચાંદીના કે ચાંદી જેવા દેખાતા સિક્કા, છરીકાંટા ચમચા, વાસણ, ઇ., ચાંદીનો રંગ, ચાંદીનું, ચાંદી જેવા રંગનું ચાંદીનો ઢોળ દેવો, અરીસાના કાચની પાછળ કલાઈ ઇ.નું મિશ્રણ ચોપડવું, ચાંદીના જેવું સફેદ અને ચળકતું બનાવવું, (વાળ અંગે) સફેદ થવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.