smart

Type :

વિ○

Pronunciation :

સ્માર્ટ

Meaning :

હોશિયાર, બુદ્ધિમાન, કલ્પક, શીઘ્રબુદ્ધિ, તેજસ્વી અને તાજગીભર્યા દેખાવવાળું, ટાપટીપવાળું, ફૅશનબલ, રુઆબદાર, સમાજમાં આગળ પડતું, ઝડપી, હાજરજવાબી, તીક્ષ્ણ, તીવ્ર, સખત, જોસદાર, તીવ્ર વેદના કે દરદ થવું, ચણચણવું, બળતરા થવી, દુઃખ દેવું, મનમાં સાલ્યા કરવું શારીરિક અથવા માનસિક તીવ્ર વેદના કે દરદ, બળતરા, ચચણાટ, શિક્ષા સહન કરવી, લવકારો કરવો

No Type Pronunciation Meaning
1 વિ○ સ્માર્ટ

હોશિયાર, બુદ્ધિમાન, કલ્પક, શીઘ્રબુદ્ધિ, તેજસ્વી અને તાજગીભર્યા દેખાવવાળું, ટાપટીપવાળું, ફૅશનબલ, રુઆબદાર, સમાજમાં આગળ પડતું, ઝડપી, હાજરજવાબી, તીક્ષ્ણ, તીવ્ર, સખત, જોસદાર, તીવ્ર વેદના કે દરદ થવું, ચણચણવું, બળતરા થવી, દુઃખ દેવું, મનમાં સાલ્યા કરવું શારીરિક અથવા માનસિક તીવ્ર વેદના કે દરદ, બળતરા, ચચણાટ, શિક્ષા સહન કરવી, લવકારો કરવો

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects