સ○ક્રિ○, અ○ક્રિ○
સ્નૅપ
એકદમ અવાજ સાથે કરડવું કે બચકું ભરવું, એકદમ ખિજાઈને બોલવું, કડાક દઈને ભાંગી નાખવું કે જવું, એકદમ સડાક અવાજ કરવ કે કરાવવો, ધડાક દઈને ઉખાડવું કે બંધ કરવું, ઝટ દઈને કે ઝડપથી ખસવું, શીઘ્ર છબી પાડવી, ફોટો ઝડપવો, આતુરતાથી ઝડપી લેવું (સોદો ઇ.) કડાક દઈને તૂટવું કે તોડવું, ભાંગવું કે ભાંગી જવું તે, તેનો અવાજ, જોડવાનું, બંધ કરવાનું, સ્પ્રિંગવાળું સાધન, આદુ કે સૂંઠના સ્વાદવાળું, કકરું બિસ્કિટ, ઠંડીનું મોજું, હિમ, ઝડપી છબી, પત્તાંની એક રમત જેમાં બે સરખાં પાનાં ખુલ્લાં કરવામાં આવે, રમનારાઓને ‘સ્નૅપ’ બોલવાનું હોય છે કશી સૂચના, તાકીદ, તૈયારી, ઇ. વિના લીધેલું અથવા કરેલું કડાક, તડાક, ધડાક, ભડાક, સડાક દઈને
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્નૅપ | એકદમ અવાજ સાથે કરડવું કે બચકું ભરવું, એકદમ ખિજાઈને બોલવું, કડાક દઈને ભાંગી નાખવું કે જવું, એકદમ સડાક અવાજ કરવ કે કરાવવો, ધડાક દઈને ઉખાડવું કે બંધ કરવું, ઝટ દઈને કે ઝડપથી ખસવું, શીઘ્ર છબી પાડવી, ફોટો ઝડપવો, આતુરતાથી ઝડપી લેવું (સોદો ઇ.) કડાક દઈને તૂટવું કે તોડવું, ભાંગવું કે ભાંગી જવું તે, તેનો અવાજ, જોડવાનું, બંધ કરવાનું, સ્પ્રિંગવાળું સાધન, આદુ કે સૂંઠના સ્વાદવાળું, કકરું બિસ્કિટ, ઠંડીનું મોજું, હિમ, ઝડપી છબી, પત્તાંની એક રમત જેમાં બે સરખાં પાનાં ખુલ્લાં કરવામાં આવે, રમનારાઓને ‘સ્નૅપ’ બોલવાનું હોય છે કશી સૂચના, તાકીદ, તૈયારી, ઇ. વિના લીધેલું અથવા કરેલું કડાક, તડાક, ધડાક, ભડાક, સડાક દઈને |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.