વિ○
સોશિઅલિસ્ટિક
સમાજવાદ વિચારસરણી ધરાવતું, ઉત્પાદન અને વિતરણનાં બધાં સાધનો આખા સમાજની માલકીનાં હોય તથા તેના નિયંત્રણ હેઠળ હોય એવો રાજકીય અને આર્થિક સિદ્ધાન્તમાં માનતો સમાજ, સમાજવાદી ઢબનું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | સોશિઅલિસ્ટિક | સમાજવાદ વિચારસરણી ધરાવતું, ઉત્પાદન અને વિતરણનાં બધાં સાધનો આખા સમાજની માલકીનાં હોય તથા તેના નિયંત્રણ હેઠળ હોય એવો રાજકીય અને આર્થિક સિદ્ધાન્તમાં માનતો સમાજ, સમાજવાદી ઢબનું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.