વિ○
સૉલિડ
સ્થિર આકારનું, પ્રવાહી નહિ એવું, દૃઢ, કઠણ, ઘટ્ટ, ત્રણ પરિમાણવાળું, ઘન, ઘન, સુદૃઢ, સંગીન, પોલું નહિ એવું, નક્કર, બધો એક જાતનું, નક્કર, પાકા પાયાવાળું, મજબૂત, પાકું, સંગીન, સ્વસ્થ, શાંત, વાસ્તવિક, ઘન પદાર્થ કે આકૃતિઓને લગતું, ઘન, ઘન પદાર્થ કે વસ્તુ, ત્રણ પરિમાણવાળી વસ્તુ અથવા માપ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | સૉલિડ | સ્થિર આકારનું, પ્રવાહી નહિ એવું, દૃઢ, કઠણ, ઘટ્ટ, ત્રણ પરિમાણવાળું, ઘન, ઘન, સુદૃઢ, સંગીન, પોલું નહિ એવું, નક્કર, બધો એક જાતનું, નક્કર, પાકા પાયાવાળું, મજબૂત, પાકું, સંગીન, સ્વસ્થ, શાંત, વાસ્તવિક, ઘન પદાર્થ કે આકૃતિઓને લગતું, ઘન, ઘન પદાર્થ કે વસ્તુ, ત્રણ પરિમાણવાળી વસ્તુ અથવા માપ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.