ના○
સોલ
આત્મા, જીવ, જીવનસત્ત્વ, માણસનો અપાર્થિવ કે આધ્યાત્મિક અંશ, માણસ ઇ.નો નૈતિક અને ભાવનાત્મક અંશ, ચેતના, પ્રાણતત્ત્વ અને માનસિક શકિતઓ, ચેતનાપૂરક અથવા આવશ્યક અંશ, ભાવનાત્મક અથવા બૌદ્ધિક શક્તિ અથવા તીવ્રતા, અમેરિકાના હબસીઓની સંસ્કૃતિ, –નો નમૂનો અથવા મૂર્ત સ્વરૂપ, મૃતાત્મા, પ્રેતાત્મા, અશરીરી આત્મા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સોલ | આત્મા, જીવ, જીવનસત્ત્વ, માણસનો અપાર્થિવ કે આધ્યાત્મિક અંશ, માણસ ઇ.નો નૈતિક અને ભાવનાત્મક અંશ, ચેતના, પ્રાણતત્ત્વ અને માનસિક શકિતઓ, ચેતનાપૂરક અથવા આવશ્યક અંશ, ભાવનાત્મક અથવા બૌદ્ધિક શક્તિ અથવા તીવ્રતા, અમેરિકાના હબસીઓની સંસ્કૃતિ, –નો નમૂનો અથવા મૂર્ત સ્વરૂપ, મૃતાત્મા, પ્રેતાત્મા, અશરીરી આત્મા |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.