ના○
સ્પાર્ક
તણખો, ચિનગારી, બિંદુ જેવો નાનો ચળકતો પદાર્થ, બે વિદ્યુત વાહકોની વચ્ચે ઊડતો તણખો કે થતો ઝબકારો, અન્તર્જ્વલન એન્જિન ચાલુ કરવા માટેનો તણખો, બુદ્ધિનો ચમકારો, (ભાવના, ગુણ ઇ.નો, લેશ, રજ, આનંદી કે મોજીલો જુવાનિયો, તણખા બહાર ફેંકવા કે ઝરવા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્પાર્ક | તણખો, ચિનગારી, બિંદુ જેવો નાનો ચળકતો પદાર્થ, બે વિદ્યુત વાહકોની વચ્ચે ઊડતો તણખો કે થતો ઝબકારો, અન્તર્જ્વલન એન્જિન ચાલુ કરવા માટેનો તણખો, બુદ્ધિનો ચમકારો, (ભાવના, ગુણ ઇ.નો, લેશ, રજ, આનંદી કે મોજીલો જુવાનિયો, તણખા બહાર ફેંકવા કે ઝરવા |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ