ના○
સ્પાર્ક
તણખો, ચિનગારી, બિંદુ જેવો નાનો ચળકતો પદાર્થ, બે વિદ્યુત વાહકોની વચ્ચે ઊડતો તણખો કે થતો ઝબકારો, અન્તર્જ્વલન એન્જિન ચાલુ કરવા માટેનો તણખો, બુદ્ધિનો ચમકારો, (ભાવના, ગુણ ઇ.નો, લેશ, રજ, આનંદી કે મોજીલો જુવાનિયો, તણખા બહાર ફેંકવા કે ઝરવા
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્પાર્ક | તણખો, ચિનગારી, બિંદુ જેવો નાનો ચળકતો પદાર્થ, બે વિદ્યુત વાહકોની વચ્ચે ઊડતો તણખો કે થતો ઝબકારો, અન્તર્જ્વલન એન્જિન ચાલુ કરવા માટેનો તણખો, બુદ્ધિનો ચમકારો, (ભાવના, ગુણ ઇ.નો, લેશ, રજ, આનંદી કે મોજીલો જુવાનિયો, તણખા બહાર ફેંકવા કે ઝરવા |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.