ઉ○ક્રિ○
સ્પિન
રૂ, ઊન, ઇ. કાતવું, સૂતર કાતવું, ઝીણા રેસા જેવા પદાર્થ વડે જાળ વણવી, વાર્તા ઇ. કહેવી કે બનાવવી, ભમરડાની જેમ પોતાની આસપાસ ફરવું કે ફેરવવું, (માણસના માથા અંગે) ગોળ ગોળ ફરવું કે ભમવું, (નાણું) ઉછાળવું, ચક્કર ચક્કર ફરવું તે, પોતાની આસપાસ ફરતાં ફરતાં વિમાનનું સીધું નીચે ઉતરાણ, પોતાની આસપાસ ફરવાની દુય્યમ ગતિ (ક્રિકેટ કે ટેનિસના દડા જેવી)
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | સ્પિન | રૂ, ઊન, ઇ. કાતવું, સૂતર કાતવું, ઝીણા રેસા જેવા પદાર્થ વડે જાળ વણવી, વાર્તા ઇ. કહેવી કે બનાવવી, ભમરડાની જેમ પોતાની આસપાસ ફરવું કે ફેરવવું, (માણસના માથા અંગે) ગોળ ગોળ ફરવું કે ભમવું, (નાણું) ઉછાળવું, ચક્કર ચક્કર ફરવું તે, પોતાની આસપાસ ફરતાં ફરતાં વિમાનનું સીધું નીચે ઉતરાણ, પોતાની આસપાસ ફરવાની દુય્યમ ગતિ (ક્રિકેટ કે ટેનિસના દડા જેવી) |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.