ના○
સ્પાઇન
કરોડ, પૃષ્ઠવંશ, ખોપરીથી માંડી એક બીજા જોડે સંધાયેલી મણકાની માળા (વનસ્પ અને પ્રાણી) કાંટો, શૂળ, છાપરાની અથવા ગિરિમાળાની ટોચની ધાર, છાજલી પર ગોઠવેલી ઊભી ચોપડીની પાછલી બાજુ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્પાઇન | કરોડ, પૃષ્ઠવંશ, ખોપરીથી માંડી એક બીજા જોડે સંધાયેલી મણકાની માળા (વનસ્પ અને પ્રાણી) કાંટો, શૂળ, છાપરાની અથવા ગિરિમાળાની ટોચની ધાર, છાજલી પર ગોઠવેલી ઊભી ચોપડીની પાછલી બાજુ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.