ના○
સ્પિરિટ
પ્રાણ, જીવ, માણસ ઇ.નો અપાર્થિવ અંશ, જીવાત્મા, આત્મા, માનસિક અથવા નૈતિક સ્વરૂપ અથવા ગુણો, પ્રેતાત્મા, પ્રેત, ભૂત, અશરીરી જીવ કે પ્રાણી, માનસિક દશા, મિજાજ, કાયદા ઇ.ની પાછળનો ભાવ, હેતુ, સાચો અર્થ, હિંમત, પાણી, ધૈર્ય, ગાળેલો મદ્યાર્કવાળો દારૂ, અર્ક, –નું મદ્યાર્કવાળું દ્રાવણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્પિરિટ | પ્રાણ, જીવ, માણસ ઇ.નો અપાર્થિવ અંશ, જીવાત્મા, આત્મા, માનસિક અથવા નૈતિક સ્વરૂપ અથવા ગુણો, પ્રેતાત્મા, પ્રેત, ભૂત, અશરીરી જીવ કે પ્રાણી, માનસિક દશા, મિજાજ, કાયદા ઇ.ની પાછળનો ભાવ, હેતુ, સાચો અર્થ, હિંમત, પાણી, ધૈર્ય, ગાળેલો મદ્યાર્કવાળો દારૂ, અર્ક, –નું મદ્યાર્કવાળું દ્રાવણ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.