ઉ○ક્રિ○, ના○
સ્ક્વૉટ
ઊકડું બેસવું, પલાંઠી વાળીને જમીન પર બેસવું, બેસાડવું, બેસવાની સ્થિતિમાં મૂકવું, નીચે બેસવું, કોઈની કે જાહેર જમીન પર અડ્ડો જમાવવો બેઠેલું, ઠીંગણું અને જાડું, બેઠેલું હોવું તે, પારકી જમીનમાં ઘૂસી જઈ ત્યાં અડ્ડો જમાવનાર, આવા લોકોએ કબજો લીધેલી જમીન, ટૂંટિયું કે કોકડું વળીને બેસવું, ઊંચાઈ કરતાં પહોળાઈમાં વધારે હોય તેવું, નીચું અને જાડું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○, ના○ | સ્ક્વૉટ | ઊકડું બેસવું, પલાંઠી વાળીને જમીન પર બેસવું, બેસાડવું, બેસવાની સ્થિતિમાં મૂકવું, નીચે બેસવું, કોઈની કે જાહેર જમીન પર અડ્ડો જમાવવો બેઠેલું, ઠીંગણું અને જાડું, બેઠેલું હોવું તે, પારકી જમીનમાં ઘૂસી જઈ ત્યાં અડ્ડો જમાવનાર, આવા લોકોએ કબજો લીધેલી જમીન, ટૂંટિયું કે કોકડું વળીને બેસવું, ઊંચાઈ કરતાં પહોળાઈમાં વધારે હોય તેવું, નીચું અને જાડું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ