સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સ્ક્વીઝ
કચડવું, દાબવું, દબાવવું, ભીનાશ કાઢવા માટે, નિચોવવું, નિચોવીને કદ કે આકાર બદલવો, સંકોચાઈને નાની કે સાંકડી જગ્યામાં પેસવું, –માંથી રસ્તો કાઢવો, –ની ઉપર દબાણ લાવવું, પૈસા કઢાવીને સતાવવું, વિનંતી કરીને અથવા જબરદસ્તીથી કઢાવવું, ચાપવું કે કચરવું તે, દાબીને કાઢેલી વસ્તુ, ભીડ, ગિરદી, ભીડવાળી સ્થિતિ, નાણાં લેવા કે રોકવા પર નિયંત્રણની નીતિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સ્ક્વીઝ | કચડવું, દાબવું, દબાવવું, ભીનાશ કાઢવા માટે, નિચોવવું, નિચોવીને કદ કે આકાર બદલવો, સંકોચાઈને નાની કે સાંકડી જગ્યામાં પેસવું, –માંથી રસ્તો કાઢવો, –ની ઉપર દબાણ લાવવું, પૈસા કઢાવીને સતાવવું, વિનંતી કરીને અથવા જબરદસ્તીથી કઢાવવું, ચાપવું કે કચરવું તે, દાબીને કાઢેલી વસ્તુ, ભીડ, ગિરદી, ભીડવાળી સ્થિતિ, નાણાં લેવા કે રોકવા પર નિયંત્રણની નીતિ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.