ના○
સ્ટૅક
ઘાસ કે અનાજના પૂળાની ગંજી, જ્યાં ચોપડીઓ બધી ઘોડા ઇ.માં ગોઠવી હોય તે ગ્રંથાલયનો ભાગ, સાથે ઊભેલાં ધુમાડિયાનું જૂથ, ધુમાડિયું, મોટો જથ્થો, ઢગલો, –નો ગંજ કે ઢગલો કરવો, –ખડકવો, –નો ઓઘલો કરવો, છેતરવા માટે પત્તાં અથવા સંજોગો ગુપ્તપણે ગોઠવી રાખવા, ઉતરાણ માટે રાહ જોતા વિમાનને જુદી જુદી સપાટી પર ગોળ ગોળ ઊડવાની ફરજ પાડવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્ટૅક | ઘાસ કે અનાજના પૂળાની ગંજી, જ્યાં ચોપડીઓ બધી ઘોડા ઇ.માં ગોઠવી હોય તે ગ્રંથાલયનો ભાગ, સાથે ઊભેલાં ધુમાડિયાનું જૂથ, ધુમાડિયું, મોટો જથ્થો, ઢગલો, –નો ગંજ કે ઢગલો કરવો, –ખડકવો, –નો ઓઘલો કરવો, છેતરવા માટે પત્તાં અથવા સંજોગો ગુપ્તપણે ગોઠવી રાખવા, ઉતરાણ માટે રાહ જોતા વિમાનને જુદી જુદી સપાટી પર ગોળ ગોળ ઊડવાની ફરજ પાડવી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.