ના○
સ્ટૉલ
તબેલા કે ગોશાળામાં એક જાનવર બાંધવાની જગ્યા કે ખાનું, દેવળ (ચર્ચ)ની કે સભાગૃહની પાછળ કે બાજુએ અંશત: બંધ કરેલી બેઠક, નાટકશાળાના ભોંયતળિયેની બેઠકોમાંની એક, (નાનકડી) દુકાન, માંડવો, ટેબલ, ઇ. (વેચવાની) જગ્યા, એંજિન કે વિમાનનું બંધ પડવું કે અટકી જવું તે, જાનવરને તબેલામાં કે કોઢમાં પૂરવું કે રાખવું, પૂરી રાખવું, (મોટર કે તેના એંજિન અંગે) પૂરતા ઇંધનને અભાવે, એંજિન પર વધુ પડતા બોજાને લીધે, ઇ. કારણોસર બંધ પડવું, (વિમાન અંગે) પૂરતી ગતિને અભાવે અસ્થિર થવું કે કાબૂ બહાર જવું, એંજિન, વાહન, વિમાન, ઇ.ને બંધ પાડવું, વધારે વખત મેળવવા માટે સવાલનો સીધો જવાબ અથપવાનું ટાળવું, ઢીલમાં નાખવું અથવા આડે આવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્ટૉલ | તબેલા કે ગોશાળામાં એક જાનવર બાંધવાની જગ્યા કે ખાનું, દેવળ (ચર્ચ)ની કે સભાગૃહની પાછળ કે બાજુએ અંશત: બંધ કરેલી બેઠક, નાટકશાળાના ભોંયતળિયેની બેઠકોમાંની એક, (નાનકડી) દુકાન, માંડવો, ટેબલ, ઇ. (વેચવાની) જગ્યા, એંજિન કે વિમાનનું બંધ પડવું કે અટકી જવું તે, જાનવરને તબેલામાં કે કોઢમાં પૂરવું કે રાખવું, પૂરી રાખવું, (મોટર કે તેના એંજિન અંગે) પૂરતા ઇંધનને અભાવે, એંજિન પર વધુ પડતા બોજાને લીધે, ઇ. કારણોસર બંધ પડવું, (વિમાન અંગે) પૂરતી ગતિને અભાવે અસ્થિર થવું કે કાબૂ બહાર જવું, એંજિન, વાહન, વિમાન, ઇ.ને બંધ પાડવું, વધારે વખત મેળવવા માટે સવાલનો સીધો જવાબ અથપવાનું ટાળવું, ઢીલમાં નાખવું અથવા આડે આવવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.