ના○
સ્ટૅન્ડર્ડ
માપવાનું કે ચકાસવાનું પ્રમાણભૂત સાધન, માનક, માનદંડ, આદર્શ, શ્રેષ્ઠતા ઇ.ની આવશ્યક માત્રા કેપ્રમાણ, અનુકરણ કરવા માટે માન્ય કે પ્રમાણભૂત કે નમૂનો, સરેરાશ ગુણ(વત્તા), વિશિષ્ટ ધ્વજ, એકમ લાવનારું કે એક કરનારું કે તત્ત્વ, ઊભો આધાર અથવા નળ, ઊભા થડ ઉપર કરેલી ઝાડવાની કલમ પ્રમાણભૂત, ઊંચી જાતનું, આદર્શ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્ટૅન્ડર્ડ | માપવાનું કે ચકાસવાનું પ્રમાણભૂત સાધન, માનક, માનદંડ, આદર્શ, શ્રેષ્ઠતા ઇ.ની આવશ્યક માત્રા કેપ્રમાણ, અનુકરણ કરવા માટે માન્ય કે પ્રમાણભૂત કે નમૂનો, સરેરાશ ગુણ(વત્તા), વિશિષ્ટ ધ્વજ, એકમ લાવનારું કે એક કરનારું કે તત્ત્વ, ઊભો આધાર અથવા નળ, ઊભા થડ ઉપર કરેલી ઝાડવાની કલમ પ્રમાણભૂત, ઊંચી જાતનું, આદર્શ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.