વિ○, ના○
સ્ટૅન્ડિંગ
સ્થાયી, કાયમનું, વાપરવા માટે સતત તૈયાર, (કૂદકા અંગે) દોડ્યા વિના મારેલો પ્રસ્થાપિત ખ્યાતિ કે આબરૂ અથવા પ્રતિષ્ઠા, અવધિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○, ના○ | સ્ટૅન્ડિંગ | સ્થાયી, કાયમનું, વાપરવા માટે સતત તૈયાર, (કૂદકા અંગે) દોડ્યા વિના મારેલો પ્રસ્થાપિત ખ્યાતિ કે આબરૂ અથવા પ્રતિષ્ઠા, અવધિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.