વિ○
સ્ટર્ન
સખત, કડક, કરડું, કઠોર, આકરું, ઉગ્ર, શિસ્ત કે આજ્ઞાનું પાલન કરાવનારું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | સ્ટર્ન | સખત, કડક, કરડું, કઠોર, આકરું, ઉગ્ર, શિસ્ત કે આજ્ઞાનું પાલન કરાવનારું |
| 2 | ના○ | સ્ટર્ન | વહાણ, વિમાન, ઇ.નો પાછલો ભાગ, કૂલા, બેસણી, જાનવરની પૂંછડી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ