સ○ક્રિ○, અ○ક્રિ○
સ્ટિક
વીંધવું, ભોંકવું, ઘોંચવું, –મા છરી ભોંકવી, અંદર ચોંટી કે વળગી રહેવું, ગુંદર ઇ. વતી ચોંટાડવું કે ચોંટવું, ચોંટી જવું, સહન કરવું, ચલાવી લેવું, અટકી પડવું, અટકવું, નિષ્ક્રિય થઈ જવું, ઊભા થઈ રહેવું, ઘર્ષણ, દબાણ, ઇ.ને લીધે ગતિ કે ક્રિયાશક્તિ ગુમાવવી, –થી વંચિત કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્ટિક | વીંધવું, ભોંકવું, ઘોંચવું, –મા છરી ભોંકવી, અંદર ચોંટી કે વળગી રહેવું, ગુંદર ઇ. વતી ચોંટાડવું કે ચોંટવું, ચોંટી જવું, સહન કરવું, ચલાવી લેવું, અટકી પડવું, અટકવું, નિષ્ક્રિય થઈ જવું, ઊભા થઈ રહેવું, ઘર્ષણ, દબાણ, ઇ.ને લીધે ગતિ કે ક્રિયાશક્તિ ગુમાવવી, –થી વંચિત કરવું |
2 | ના○ | સ્ટીક | હાથલાકડી, છડી, સોટી, દંડો, ડાંગ, સોટી, લાકડીના આકારનો લાખ, ચોકલેટ, ઇ.નો નળાકાર ટુકડો, સજા, ટીકા, માણસ, મંદબુદ્ધિ અથવા અતડું, મૂંજી, શુષ્ક માણસ, મીણ, ચાક ઇ.ની સળી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.