stiff

Type :

વિ○

Pronunciation :

સ્ટિફ

Meaning :

વળે નહિ એવું, અક્કડ, છૂટથી કામ ન કરે એવું, અકડાઇ ગયેલું, જડ, (અતિ)શ્રમને લીધે દરદ કરતું, જાડું રગડા જેવું, પ્રવાહી નહિ એવું, દુષ્કર, મુશ્કેલ, કસોટી કરે એવું, અણનમ, વશ ન થનારું, જકડાયેલું, કઢંગું, અથવા ઔપચારિક, અસ્વાભાવિક, મિજાજી, (દારૂ અંગે) કડક, પ્રેત, મડદું

No Type Pronunciation Meaning
1 વિ○ સ્ટિફ

વળે નહિ એવું, અક્કડ, છૂટથી કામ ન કરે એવું, અકડાઇ ગયેલું, જડ, (અતિ)શ્રમને લીધે દરદ કરતું, જાડું રગડા જેવું, પ્રવાહી નહિ એવું, દુષ્કર, મુશ્કેલ, કસોટી કરે એવું, અણનમ, વશ ન થનારું, જકડાયેલું, કઢંગું, અથવા ઔપચારિક, અસ્વાભાવિક, મિજાજી, (દારૂ અંગે) કડક, પ્રેત, મડદું

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects