ના○
સ્ટૉર્મ
હવાનું તોફાન, વાવાઝોડું, ગાજવીજ અને વરસાદનું તોફાન, કરા, મુક્કા, ગાળો, ઇ.નો સખત મારો, તોફાન, હુલ્લડ, ખળભળાટ, ઉત્પાત, કિલેબંધીવાળી જગ્યા પર હલ્લો, આક્રમણ, તે સર કરવું તે, છાપો મારીને સર કરવું, જોરથી ધસી જવું, હુમલો કરવો, ધૂંઆપૂંઆ થવું, તપી જવું, મારામારી કરવી, દબડાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સ્ટૉર્મ | હવાનું તોફાન, વાવાઝોડું, ગાજવીજ અને વરસાદનું તોફાન, કરા, મુક્કા, ગાળો, ઇ.નો સખત મારો, તોફાન, હુલ્લડ, ખળભળાટ, ઉત્પાત, કિલેબંધીવાળી જગ્યા પર હલ્લો, આક્રમણ, તે સર કરવું તે, છાપો મારીને સર કરવું, જોરથી ધસી જવું, હુમલો કરવો, ધૂંઆપૂંઆ થવું, તપી જવું, મારામારી કરવી, દબડાવવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.